Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના રવાપર નજીક વીજશોક લાગતા આધેડનું કરૂણ મોત

મોરબીના રવાપર ગામ નજીક શ્રમિક આધેડ એપાર્ટમેન્ટનું કામકાજ ચાલતું હોય જ્યાં દેખરેખ રાખતા હોય, દરમિયાન તેને ગઈકાલે વીજશોક લાગતા આદિવાસી આધેડનું કરુણ મોત નીપજ્યું છે

મોરબીના રવાપર રોડ પર આવેલી ક્રિષ્ના સ્કુલ પાછળના વિસ્તારમાં એપાર્ટમેન્ટનું કામ ચાલી રહ્યું હોય જ્યાં મહેન્દ્રસીંગ પ્રતાપસીંગ નાયક (ઉ.વ.55) નામના આદિવાસી આધેડને વીજ શોક લાગતા તેનું મોત નીપજ્યું છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે તેમજ એ ડિવિઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તાપસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat