કોરૂ સહી કરેલું લેટરપેડ આપવાની ના કહેતા જોધપરના સરપંચને ગાળો દઈ ધમકી

મોરબીના જોધપર ગામના સરપંચને એક શખ્શે ફોન પર ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે મામલે તાલુકા મથકમાં સરપંચે ફરિયાદ નોંધાવી છે

મોરબી નજીકના જોધપર ગામના રહેવાસી મુકેશભાઈ મનજીભાઈ બરાસરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે જોધપર ગ્રામ પંચાયતના સરપંચ હોય જેથી આરોપીએ કોરૂ સહી કરેલ લેટરપેડ માંગતા સરપંચે નાં પાડી હતી જેથી આરોપી વિપુલ ભગવાનજી રાજપરા રહે જોધપર નદી વાળાએ ફોન પર ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat