ઇતિહાસ રચાયો ! ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં એક જ દિવસમાં ચાર સાંધા બદલવાના સફળ ઓપરેશન
મોરબીમાં સૌપ્રથમ વખત એક જ દિવસમાં ચાર સફળ ઓપરેશનનો નવો વિક્રમ સ્થાપિત




આધુનિક યુગમાં આયુષ્ય લાબું થવાથી વધતી ઉમર સાથે સાંધાના ઘસારા શરૂ થાય છે તેમાં ઘૂંટણ અને થાપાના સાંધામાં સૌથી વધારે ઘસારો જોવા મળે છે.
ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સાંધાના ઘસારાની સારવારના આધુનિક પદ્ધતિ દ્વારા સફળ ઓપરેશનો અવાર નવાર થતા રહે છે.
અત્યારે ગુજરાત સરકાર દ્વારા ચાલતી “માં કાર્ડ ” યોજનાનો લાભ પણ અહીં આપવામાં આવે છે.
તારીખ ૧૩/૦૯/૨૦૧૮ ના રોજ એક જ દિવસ માં ચાર દર્દીના સાંધાના ઓપરેશનો સફળ રીતે
ડો.વિનોદ કૈલા, ડો.પ્રહલાદ ઉઘરેજા, ડો.સાગર ગામઢા ની ટિમ દ્વારા કરવામાં આવેલ.
ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ
શનાળા મેઈન રોડ,
મહેશ હોટલ પાછળ,
મોરબી.
ફો. નં ૦૨૮૨૨- ૨૨૪૪૯૧/૯૨, ૨૨૭૨૨૨
ઇમેઇલ: krishnamultispecialityhospital@gmail. com
વેબસાઈટ:www. krishnahospitals. com
ઇમરજન્સી નં: ૯૭૨૫૫૩૦૩૦૧
ડો.ભરત કૈલા – ફિજીસીયન
ડો.વિનોદ કૈલા – ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન
ડો.સાગર ગામઢા – ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન
ડો.ચિરાગ આદ્રોજા – ફિજીસીયન
ડો.ધર્મેશ ભાલોડિયા – ફિજીસીયન
ડો.પ્રહલાદ ઉઘરેજા – ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન
ડો.મયુર જાદવાણી – જનરલ સર્જન
ડો.અલ્પેશ રાંકજા- બાળકોના ડોક્ટર
ડો.મિલન મોદી- મોઢા તેમજ જડબના સર્જન
ડો.હિતેશ ઠુમર – એનેસ્થેસીયા તેમજ આઈ.સી.યુ ના નિષ્ણાત
ડો.હિરેન મોર – માનસિક રોગ ના નિષ્ણાત
ડો.મનોજ કૈલા- દાંતના સર્જન
ડો.બ્રિજેશ કૈલા- કસરતના ડોકટર
ડો.હેતલ – કસરતના ડોક્ટર
ડો.યોગેન્દ્ર બરાસરા – ઇમરજન્સી મેડિકલ ઓફિસર
ડો.નીતિન કાંજીયા – ઇમરજન્સી મેડિકલ ઓફિસર
ડો.કેતન સાણંદિયા –
ઇમરજન્સી મેડિકલ ઓફિસર
ડો.ઉમેશ નકુમ – મેડિકલ ઓફિસર
ડો.મીના યાદવ – મેડિકલ ઓફિસર
દિનેશ પટેલ- એડમિનિસ્ટ્રેટર
દિલીપ કૈલા – એડમિનિસ્ટ્રેટર
જયેશ લોરીયા – એડમિનિસ્ટ્રેટર
જીતેન્દ્ર માકાસણાં – એડમિનિસ્ટ્રેટર



