Billboard ad 1150*250

ચિત્ર સ્પર્ધામાં જ્ઞાનદીપ વિધાલયની વિદ્યાર્થીનીઓ વિજેતા બની

0 54
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

રાજકોટ નાગરિક સહકારી બેન્ક મોરબી શાખા દ્વારા તાજેતરમાં ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓની  લેવાયેલ ચિત્ર સ્પર્ધામાં શ્રી જ્ઞાનદીપ વિદ્યાલયના વિદ્યાર્થી નકુમ માધવી જે. દ્વિતીય અને નકુમ મિતલ એ. તૃતીય નંબર મેળવીને શ્રી જ્ઞાનદીપ વિદ્યાલયનું અને તેમના કુટુંબનું ગૌરવ વધારેલ છે તે બદલ  શાળાના સંચાલક નકુમ વશરામભાઇ કે. અને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat