મોરબીની આર્ટસ કોલેજમાં જાદુગરના ખેલ જોઈ વિદ્યાર્થીઓ અચંબિત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી મોરબી સંચાલિત યુ એન મહેતા આર્ટસ કોલેજમાં મધ્યપ્રદેશના જાદુગર રીયાઝ ખાન અને જાવીદભાઈ જાદુગરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જાદુગરે જણાવ્યું હતું કે  જગતમાં જાદુ જેવું કાઈ નથી આ માત્ર હાથચાલાકીની વિદ્યા છે છતાય લોકોને એ પસંદ આવે છે

        જાદુગરોએ કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ જાદુના વિવિધ પ્રયોગો કરીને અચંબામાં નાખ્યા હતા કેટલાક પ્રયોગોમાં વિદ્યાર્થીને પણ સામેલ કરી જાદુના ખેલનો હિસ્સો બનાવ્યા હતા અને જાદુગરના ખેલને વિદ્યાર્થીઓએ ખુબ માણ્યા હતા અને વિધાર્થીઓને જાદુ જોવા પસંદ પડ્યા હતા  

Comments
Loading...
WhatsApp chat