યુવા પત્રકાર ડેનિસ દવેના પુત્રએ વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું



મોરબીની નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરતા હેત ડેનિશભાઈ દવે (એબીપી અસ્મિતાના પત્રકારના પુત્ર )HKG માં બીજો ક્રમ મેળવ્યો હતો જે બદલ શાળા પરિવાર દ્વારા શિલ્ડ આપી સન્માન કર્યું હતું. હેતે પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું.આ તકે તેમના દાદી ,માતા પિતા અને સગા સબન્ધીઓએ ઉતરોતર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

