Billboard ad 1150*250

મોરબીના સભરા વાડીમાં વર્ષો જુના પાણીના પ્રશ્નનો ઉકેલ, પાણીની નવી પાઈપલાઈનનું કામ ચાલુ

0 698

મોરબીના વાડી વિસ્તારમાં પીવાના પાણીનો પશ્ન જોવા મળતો હોય જેથી પાલિકા દ્વારા સભરા વાડીમાં વર્ષો જુના પાણીના પ્રશ્નના ઉકેલ માટે નવી પાઈપ લાઈન નાખવાનું કામ ચાલુ કરાવ્યું હોય જેથી સ્થાનીકોમાં ખુશીની લહેર જોવા મળી છે

મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કે પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા અને કે કે પરમારના માર્ગદર્શન હેઠળ વિસ્તારના કાઉન્સીલર ચુનીલાલ પરમાર અને અવચરભાઈ જાદવના સહિયારા પ્રયાસોથી વોર્ડનો છેવાડાનો વિસ્તાર એવા સભરા વાડીમાં વર્ષો જુનો પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને પાણીની નવી પાઈપ લાઈન નાખવાનું કામ ચાલુ કરાવ્યું હોય જેનું અગ્રણીઓએ નિરીક્ષણ કર્યું હતું

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat