Billboard ad 1150*250

માળિયાના સુલતાનપુર ગામના સરપંચને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ એનાયત

0 179
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        માળિયા તાલુકાના સુલતાનપુર ગામના સરપંચને સારી કામગીરી માટે તાજેતરમાં સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું છે સરપંચ એસો દ્વારા આયોજિત સમારોહમાં સન્માન પત્ર આપીને સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું

        સરપંચ એસોસીએશન માળિયા (મી.) તાલુકા દ્વારા તાજેતરમાં સારી કામગીરી કરનાર સરપંચના સન્માન માટે સમારોહ યોજવામાં આવેલ જેમાં માળિયાના સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચ હીરાબેન અશોકભાઈ વિડજાને વર્ષ ૨૦૧૭-૧૮ માં નિસ્વાર્થ અને સેવાની ભાવનાથી જે શ્રેષ્ઠ કામગીરી કરી એ બદલ સન્માન પત્ર આપવામાં આવ્યું છે અને તેઓ આગામી દિવસોમાં પણ પ્રજાલક્ષી કામગીરી કરતા રહે તેવી શુભેચ્છાઓ અગ્રણીઓએ પાઠવી હતી સમારોહમાં સરપંચ એસોના પ્રમુખ કે કે જાડેજા, ઉપપ્રમુખ અશ્વિનસિંહ મેઘુભા અને મહામંત્રી ભાવેશ વિડજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat