


મોરબી નિવાસી શીતલબહેન(ગુડ્ડી) તે મોહિત ગેસ વાળા સ્વ.વિનોદરાય, પરસોત્તમદાસ રાચ્છના પુત્રી તથા નિતેશભાઈ, મોહિતભાઈ અને સ્મિતાબહેન નવીનકુમાર રૂપારેલીયા (ભવાનીખમણ) વાળાના બહેનનું તા.૨૬ ને શનિવારના રોજ અવસાન થયું છે.જેમનું બેસણું તા.૨૮ ને સોમાવરે સાંજે ૫:૩૦ કલાકે લોહાણા વિધાર્થી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.

