મોરબી શિશુ મંદિરના પ્રધાનાચાર્ય જયશ્રીબેન ફૂલતરિયાનું દુઃખદ અવસાન

મોરબી સરસ્વતી શિશુ મંદિરના પ્રાધાનાચાયઁ શ્રીમતી જયશ્રીબેન જીવરાજભાઇ ફુલતરીયાનુ દુખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૮ ને સોમવારે સવારે ૮ થી ૧૦ શનાળા શિશુ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.

Comments
Loading...
WhatsApp chat