


મોરબી નિવાસી ભુપેન્દ્રકુમાર મૂળશંકર પંડ્યા તે ગં. સ્વ. રૂક્ષ્મણીબેન પંડ્યાના મોટા પુત્ર તથા હરૂભાઈ, રમેશભાઈ પંડયા ના વડીલ બંધુ તેમજ ચેતનાબેન નરેશકુમાર જોશી, ફાલ્ગુનીબેન મનીષકુમાર વ્યાસના પિતાશ્રી તથા કનકબેન ઘનશ્યામભાઈ મહેતા અને મધુબેન કાલિદાસ વ્યાસ ના ભાઈ અને મોરબીવાળા સ્વ. નંદલાલ પ્રાણજીવન જોશીના જમાઈ તારીખ ૮ ના રોજ કૈલાશવાસી થયેલ છે.જેમનું બેસણું તારીખ 10-07-18 ને મંગળવાર ના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે ઔદીચ્ય બ્રાહ્મણની વાડી, વાંકાનેર દરવાજા, મોરબી મુકામે રાખલે છે. તેમજ લોકીક વ્યવહાર બંધ રાખેલ છે

