Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના રામચોકથી વાઘપરા સુધીના રોડનું સ્વામી વિવેકાનંદ માર્ગ તરીકે નામકરણ કરાયું

મોરબી શહેરના રામચોક વિસ્તારથી વાઘપરા નાલા સુધીના રોડનું આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિતે નામકરણ કરવામાં આવ્યું છે અને સ્વામી વિવેકાનંદ રોડ નામ રાખવામાં આવ્યું છે

મોરબી નગરપાલિકા દ્વારા અગાઉના જનરલ બોર્ડમાં ઠરાવ કરી રામચોકથી વાઘપરા સુધીના રોડનું નામકરણ કરેલ હોય ત્યારે આજે સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના પ્રસંગે જ રોડ પર સ્વામી વિવેકાનંદ માર્ગનું બોર્ડ મુકીને રોડનું નામકરણ કરવામાં આવ્યું છે

Comments
Loading...
WhatsApp chat