



મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પીઆઈ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ નિવૃત થયા હોય જેનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પીઆઈ એસ.એલ. દાફડા, પીએસઆઈ આર. જે. મલેક, એએસઆઈ ચતુરભાઈ મહાદેવભાઈ કાંજીયા, ઈબ્રાહીમ મહમદ બાદી અને નસીતભાઈ કટારિયા સહિતના નિવૃત થયા હોય જેનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિવૃતિની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને તેમને કરેલી ઉમદા કામગીરીને પોલીસ તંત્રએ બિરદાવી હતી



