



મળતી વિગત મુજબ મૉરબીમા નવલખી ફાટક નજીક રેલ્વે લાઈન નુ સમારકામ કરવાનુ હોવાથી તા.28/08 ના રાત્રી ના 10:00 વાગ્યા થી તા.29/08 નિ સવાર ના 6:00 વાગ્યા સુધી નવલખી ફાટક વાળો રાજકોટ-કચ્છ વાયા મોરબી બાયપાસ વાળો રોઙ બંધ રાખવામા આવશે જેથી રાજકોટ તરફ થી આવતા તમામ વાહનો ને નાનીવાવઙી ગામ પાસે થી નિકળતો નાની વાવઙી ફાટક ક્રોસ કરી કચ્છ હાઈ વે જે નવલખી ફાટક પાસે થી જોઙાય છે તે તરફ ના રસ્તે ચાલવા તેમજ કચ્છ તરફ થી આવતા તમામ વાહનો ને નવલખી રોઙ પર થી રેલ્વે સ્ટેશન થઈ વીસી હાઈસ્કુલ પાસે થી શહેરમા દાખલ થતા રોઙ પર જઈ રાજકોટ તરફ જવા માટે ઉપયોગ કરવાનુ બી ઙિવીઝન પોલીસ મથકમાંથી માહિતી મળી છે

