Billboard ad 1150*250

મોરબીના ડેમો ઓવરફલો છતાં ભડિયાદ ગામે પીવાના પાણીનો પ્રશ્ન

0 60
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી નજીક આવેલા ભડિયાદ ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન જોવા મળે છે ચાલુ વર્ષે સારા વરસાદને પગલે ડેમો ભરાય ગયા છે છતાં ગામમાં પાણી વિતરણના ધાંધિયાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી રહ્યો છે અને ગ્રામજનોએ આ અંગે કલેકટરને રજૂઆત કરી છે

        શ્રી ભડિયાદ ગ્રામ પંચાયતના સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે ભડિયાદ ગામમાં વસ્તી વધુ હોય અને અવારનવાર પાણીનો પ્રશ્ન રહેતો હોય છે અને છેલ્લા એક માસથી પાણીનું પૂરું વિતરણ થતું નથી છેલ્લા ૧૫-૨૦ દિવસથી મોટર અને પંપ અવારનવાર ખરાબ થઇ જાય છે અને ટાઈમસર રીપેરીંગ ના થવાને લીધે વધુ પરેશાની ભોગવવી પડે છે જેથી પ્રશ્ન વહેલી take ઉકેલાય તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat