વિધાનસભા ચુંટણી સંદર્ભે મતદાર યાદી અંગે પત્રકાર પરિષદ

ભારતના ચુંટણીપંચના આદેશ અનુસાર મોરબી જીલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જે અંતર્ગત તા. ૨૫-૦૯-૧૭ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવનાર છે ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૧૭ સંદર્ભે મતદાર યાદી અંગે જાહેર જનતાને માહિતગાર કરવા પ્રસાર માધ્યમોમાં તેની બહોળી પ્રસિદ્ધિ થાય તે માટે અખબારી યાદી પ્રસિદ્ધિ કરવા તેમજ તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે આજે સાંજે ૫ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર મોરબીની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરેલ છે જે મીટીંગમાં પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને વિવિધ મુદે ચર્ચા કરશે.

Comments
Loading...
WhatsApp chat