ક્રિષ્ના ઉત્સવ મેળામાં ફિલ્મ અભિનેત્રી રીના સોનીની ઉપસ્થિતિ, ધમાકેદાર પુર્ણાહુતી

વિકાસ વિદ્યાલયની બાળાઓએ મેળાની મોજ માણી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે પણ સાતમથી અમાસ સુધી ક્રિષ્ના લોક મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેના સમાપન પ્રસંગે ફિલ્મ અભિનેત્રી રીના સોનીએ લોકોને ડોલાવ્યા હતા

ક્રિષ્ના ઉત્સવ મેળાની ભવ્ય સફળતા સાથે પુર્ણાહુતી પ્રસંગે ફિલ્મ અભિનેત્રી રીના સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેને લોકોને સંગીતના તાલે ડોલાવ્યા હતા તો યંગ ઈંન્ડિયા ગ્રુપ નિરાધાર બાળાઓને તહેવારોની મજા કરાવતું હોય છે જે પરંપરા અનુસાર વિકાસ વિધાલયની બાળાઓને મેળામાં લઇ આવીને તેને વિવિધ રાઇડ્સની સફર કરાવી હતી તેમજ મેળાની મોજ કરાવી હતી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat