Billboard ad 1150*250

મોરબીમાં પોલીસ સમન્વય પરિવારે ત્રીજા દિવસે ઉકાળાનું વિતરણ કર્યું

૩ દિવસમાં ૫ હજારથી વધુ લોકોને ઉકાળો પીવડાવ્યો

0 434

મોરબી પોલીસ સ્મ્વન્ય પરિવાર દ્વારા  આજે તારીખ  ત્રીજા દિવસે સવાર ના 8:00 થી બપોર ના 12:30 વાગ્યા સુધી ઊકાળા નુ વિતરણ  કરવામાં આવ્યું હતું  જેમાં મોરબી પોલીસ સમન્વય ટીમ દ્વારા સંક્રામક રોગ (સ્વાઇન ફ્લુ) ઊકાળા વિતરણ કરવા મા આવતા આજે  વરસતા વરસાદ મા  1600 લોકોએ સેવન કર્યુ હતુ. ત્રણ દિવસ મા 5000 થી વધુ  લોકોએ સેવા નો લાભ લીધો એ બદલ સમસ્ત જનતા ને વાત્સલ્ય  ફાઉન્ડેશન, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, રવાપર ગ્રામ પંચાયતની ટીમ, પોલીસ સમન્વય ટીમ. આભાર વ્યક્ત કરે છે

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat