Billboard ad 1150*250 Billboard ad 1150*250

મહેન્દ્રનગરમાં બુધવારે ગૌશાળાના લાભાર્થે ‘રાજા ભરથરી’ નાટક ભજવાશે

 

મોરબી તાલુકાના મહેન્દ્રનગરમાં બુધવારે ગૌશાળાના લાભાર્થે ‘રાજા ભરથરી’ નાટક ભજવવામાં આવશે.જાગૃતિ યુવક મંડળ આંદરણા દ્વારા આંદરણા ગૌશાળાના લાભાર્થે નાટક ‘રાજા ભરથરી યાની કે મહાસતી પિંગલા’ આગામી તા. ૨૦ ને બુધવારે રાત્રે ૯:૩૦ કલાકે મહેન્દ્રનગર ખાતે ક્રાંતિ જ્યોત સોસાયટીમાં ભજવાશે. આ નાટકને નિહાળવા આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે.

 

 

Comments
Loading...
WhatsApp chat