Billboard ad 1150*250

મોરબી તાલુકાના ચકમપર ગામે રાત્રીસભાનું આયોજન કરાયું

0 104
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી તાલુકાના ચકમપર ગામે ગત રાત્રીએ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી શિવરાજસિંહ, મામલતદાર જાડેજા, સર્કલ ઓફિસર પરેશભાઈ ગંભીર, સરપંચ, રેવન્યુ તલાટી મંત્રી, તલાટી-કમ-મંત્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

રાત્રી સભાનો મુખ્ય હેતુ ગામના લોકો સાથે વિવિધ પ્રશ્નોનો સીધો સંવાદ થાય. જેમાંથી ચકમપર ગામ મુખ્ય પ્રશ્ન ચકમપર ગામે આવેલું જૂનું તળાવ નર્મદાની કેનાલ નીકળવાથી કુદરતી વેણની આવક બંધ થઈ જતા તળાવ ખાલી રહે છે અને પાછળના ભાગમાં આવેલ ખેતરોમાં પણ પાણી ભરાય છે. જે પ્રશ્નોનું પ્રાંત અધિકારી દ્વારા વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat