મોરબી રામધન આશ્રમ ઉમિયા મંદિરના પ્રમુખ છગનબાપાનું દુઃખદ અવસાન

મોરબી રામધન આશ્રમ ઉમિયા મંદિરના પ્રમુખ અને જીલ્લા પંચાયતના માજી પ્રમુખ તથા ધણા સમયથી સેવા કાર્ય સાથે જોડાયેલા છે તેમજ ઉમિયા મંદિરના પ્રમુખ તરીકે અવિરત સેવા આપનાર  છગનબાપનું દુઃખદ અવસાન થયેલ છે.છગનબાપનું દુઃખદ અવસાન થતા સેવકોમાં ભારે શોક ફેલાયો છે.

Comments
Loading...
WhatsApp chat