Billboard ad 1150*250

મોરબી એલસીબી ટીમે બે સ્થળેથી દેશી અને ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

0 196
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના જોન્સનગર વિસ્તારમાં રહેતા ફાતમાબેન હબીબભાઈ જામના મકાનમાં દારૂ હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપી મહીલોઅના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૨ કીમત રૂ ૩૬૦૦ મળી આવતા મુદામાલ જપ્ત કર્યો છે જયારે રેડ દરમિયાન આરોપી ફાતમાબેન હબીબભાઈ જામ અને સોહિલ ઉર્ફે સવો સલીભાઈ મોવર રહે બંને જોન્સનગર પંચાસર રોડ મોરબી વાળા હાજર નહિ મળતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

જયારે બીજા દરોડામાં એલસીબી ટીમ મોરબી માળિયા હાઈવે પર સોખડા પાટિયા નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોટરસાયકલમાં નીક્લેલ આરોપી મકબુલ હૈદર મિયાણા રહે વીરવિદરકા તા. માળિયા વાળાને ઝડપી લઈને દેશી દારુ લીટર ૨૭ કીમત રૂ ૫૪૦ અને મોટરસાયકલ સહીત કુલ ૧૦,૫૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી અલારખા તાજમહમદ જેડા રહે નવાગામ માળિયા વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat