Billboard ad 1150*250

મોરબી સિરામિક ફેક્ટરી ના માલિક દ્વારા વિનામૂલ્યે કર્મચારીઓને હેલ્મેટ આપવમાં આવ્યા

0 2,388

મોરબી સિરામિક નગરી તરીકે ઓળખવામાં આવે ત્યારે જન જાગૃતિ અભિયાન અકસ્માતથી કેમ બચવું તેવા ઉદેશથી અને પોતાની ફેકટરીના નામની હેલમેટ તૈયાર કરી બેલા ગામ નજીક આવેલ એકઝોટીકા સિરામિક નામની કંપનીએ પોતાના તમામ બાઈક લઈને આવતા કર્મચારીઓને વિનામૂલ્યે હેલમેટ આપ્યા છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat