Billboard ad 1150*250

મોરબીમાંથી પરિણીતા બાળક સાથે ગુમ, પતિએ પોલીસને જાણ કરી

0 612
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના વિસીપરા ભીમરાવનગર આંબેડકર સ્કૂલ પાછળ રહેતા સુમિતાબેન કિરણભાઈ વણકર (ઉ.વ.૩૦) નામની પરિણીતા તા. ૧૭ ના રોજ સવારથી બપોર દરમિયાન તેની દીકરી કિરણ (ઉ.વ.દોઢ) વાળીને લઈને કોઈને કહ્યા વિના જતી રહેલ છે જે અંગે પતિએ પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસે પરિણીતા ગુમ થયાના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat