મોરબીમાં ખાણ-ખનીજ વિભાગે છ ટ્રકો ડીટેઈન

મોરબી ખાણ ખનીજ ટીમ પેટ્રોલિંગ હાઈવે પર દરમિયાન ઓવરલોડ ટ્રકો તેમજ પરવાના વિના ખનીજ પરિવહન કરતા છ ટ્રક ડીટેઈન કર્યા હતા.મોરબી બી ડીવીઝન પોલીસમથકમાં મુદામાલ સોપીને ધોરણસરની કાયવાહી હાથ ધરી છે..

Comments
Loading...
WhatsApp chat