

મોરબી ખાણ-ખનીજ વિભાગના અધિકારી જૈનિક બોદરએ મોરબી તાલુકા પોલીસ મથકમાં મચ્છુ નદીના પટ માંથી ગેરકાયદેસર ખનીજ સંગ્રહ તથા ખનન કરતા ટ્રક સામે ફરિયાદ નોંધાવી છે.ગેરકાયદેસર ખનીજ સંગ્રહ અને ખનન કરવામાં કોણ સામેલ છે અને તેમાં કેટલા ટ્રક હતા તે તો પોલીસની વધુ તપાસ બાદ જ જાણી શકાશે.