Billboard ad 1150*250

મોરબી-માળીયામાં બોલેરો ચોરીમાં સંડોવાયેલો મુખ્ય આરોપી ઝડપાયો

0 129
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી એ ડીવીઝનમાં આઠ પેહલા અને માળિયા પોલીસમાં ૫ વર્ષ પેહલા થયેલી બોલેરો કાર ચોરીમાં મુખ્ય આરોપીને એ ડીવીઝન પોલીસ ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સુચાનથી એ ડીવીઝન પી.આઈ.આર.જે.ચૌધરી માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન ટીમના મણીલાલ ગામેતી, રસિકભાઈ પટેલ,કિશોરભાઈ મિયાત્રા, શેખાભાઈ મોરી, શક્તિસિંહ ઝાલા,અજીતસિંહ પરમાર, નિર્મલસિંહ જાડેજા,જ્યપલભાઈ લાવડીયા, અને રણજીતભાઈ ગઢવી સહિતની ટીમે તપાસમાં હતી જેમાં વર્ષ ૨૦૧૧ માં મોરબીમાંથી એક બોલેરો કાર ચોરી થઇ હતી જેનો મુખ્ય આરોપી હાજીભાઇ હાસમભાઈ સમાં રહે.આધોઈ,તાલુકા ભચાઉ વાળો બાડમેર પોલીસ પાસે હોવાથી જેને ત્યાંથી લાવી અને પુછપરછ કરતા માળિયા પોલીસ મથકની વર્ષ ૨૦૧૪ ની ચોરીમાં પણ તેની સંડોવણી હતી તેમજ મોરબી,રાજકોટ,જામનગર,ચોટીલા,ભુજ,ભચાઉ,વલસાડ,ખંભાત,સુરત,અમદવાદ અને વિરમગામ સહિતના ગામાંમો તેની ચોરિ કરી ચુક્યો છે તેમજ આ આરોપી ગુનાહિત માનસ ધરાવે છે અને વાંકાનેરમાં પણ ચોરી   કરી હોવાનું ખુલ્ય છે આરોપી કાર ભાડે રાખી પછી ડ્રાયવર ઘેનની ગોળી પીવડાવી કાર ચોરી કરતો હોવાનું ખુલવા પામ્યું છે   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat