Billboard ad 1150*250 Billboard ad 1150*250

એલ.સી.બી ટીમે દારૂના જથ્થા સાથે એક ને જડપયો

મોરબીના વાવડી રોડ પર રહેણાક મકાનમાંથી એલ.સી.બી. ની ટિમ રૂપિયા ૧૦ હજારથી વધુના દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના ઇન્ચાર્જ પી.આઈ. આ૨.ટી.વ્યાસ
પ્રોહીબીશનની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના સંજયભાઇ મૈયડ તથા ભગીરથસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલ હકિકત આધારે સિંકદર જુસબ સંધિ રહે. મોરબી વાવડી રોડ લોમજીવન પાર્ક સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઇગ્લીંશ દારૂ ના ક્વાટરીયા નંગ-૧૦૪ કિંમત રૂપિયા ૧૦૪૦૦ ના મુદામાલ સાથે આરોપી સિંકદરને ઝડપી મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાવ્યો છે જેમાં આરોપી દારૂ કયાથી લાવતો કેટલા સમયથી લઇ આવતો તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

Comments
Loading...
WhatsApp chat