Billboard ad 1150*250

મોરબીમાંથી એલસીબીએ 60 બોટલ દારૂ સાથે એક ને ઝડપ્યો

0 814
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

 મોરબીમાં ગત મોડી રાત્રે મોરબી એલસીબીએ 60 બોટલ વિદેશી દારૂ ભરેલી એક કારને ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 2

 મોરબી એલ.સી.બી. એ મળેલી ચોક્કસ બાતમીને આધારે ખાખરેચી દરવાજા બેઠા પુલના છેડે મળેલી બાતમીના આધારે  રાત્રે 12 વાગ્યાના  નીકળેલી અલ્ટો કાર અટકાવી ચેક કરતા કારમાંથી એક શખ્સને 60 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો છે. મયુર ઉર્ફે ટકા ઉર્ફે ઘુંચરી બટુકભાઈ વાઘેલા ઉં. વ. 31, રહે. ભાગ્યલક્ષમી સોસા. ધરમપુર રોડ, મોરબી 2 વાળાને 1 લાખની કિંમતની કાર અને 19,440 ના દારૂ સહિત કુલ 1,19,440ના મુદ્દામાલ સાથે અટકાયત કરી મોરબી સીટી એ.ડીવી ઝન પોલીસ ગુનો નોંધાવ્યો  છે. આરોપી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો, કેટલા સમયથી ધંધો કરે છે અને તેની સાથે કોણ સંડોવાયેલું છે એ સહિતના મુદ્દે અટક કરેલા આરોપીની મોરબી એ.ડીવીઝન  પોલીસે તપાસ કરી રહી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat