


દર વર્ષે બજરંગદળ દ્વારા બુઢા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં બજરંગ દળના હોદેદારો તેમજ નાગરિકો બુઢા અમરનાથ દર્શન માટે જતા હોય છે ચાલુ વર્ષે બુઢા અમરનાથ દર્શન માટે મોરબી બજરંગદળના અગ્રણીઓ રવાના થયા હતા
મોરબી બજરંગ દળના શહેર પ્રમુખ કમલભાઈ દવે, શહેર ઉપપ્રમુખ કૃશપભાઈ રાઠોડ, ઉપપ્રુખ મોરબી શહેર પ્રમુખ ચિરાગભાઈ પરમાર, ગૌરક્ષક દળના પ્રમુખ કરણભાઈ પરમાર સહિતના અગ્રણીઓ બુઢા અમરનાથ યાત્રાએ જવા રવાના થયા હતા ત્યારે અગ્રણીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી