Billboard ad 1150*250

ઇન્ડિયન લાયન્સ, લાયોનેસ ક્લબ મોરબી અને ટંકારા દ્વારા રાસોત્સવ યોજાશે

0 67
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ઇન્ડિયન લાયન્સ એન્ડ લાયોનેસ, લીઓ મોરબી તથા ટંકારા ક્લબ આયોજિત રાસોત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન લાયન્સની સિલ્વર જયબેલી ઉજવણી અંતર્ગત વેસ્ટ સેક્ટરમાં મોરબી જિલ્લા દ્વારા ઓપન મોરબી જિલ્લા રાસ ગરબા હરીફાઈનું આયોજન આગામી તા. ૦૬ ને રવિવારના રોજ બપોરે ૦૨ : ૩૦ થી ૦૫ : ૩૦ દરમિયાન કોમ્યુનીટી હોલ, કાયાજી પ્લોટ, સરદાર બાગ પાસે મોરબી ખાતે યોજાશે 

જે રાસોત્સવમાં લિટલ પ્રિન્સ,  પ્રિન્સેસ તેમજ પ્રિન્સ ઓફ મોરબી તથા મેરિડ રાઉન્ડમાં કિંગ ઓફ મોરબી અને ક્વીન ઓફ મોરબી તે મુજબ કેટેગરી આપવામાં આવશે,  આ સાથે જ દરેક કેટેગરીમાં પ્રથમ દ્વિતીય નંબર આપવામાં આવશે. હરીફાઈમાં વિજેતા થનાર ખેલૈયાઓને ઇન્ડીયન લાયન્સ પરિવાર તરફથી શિલ્ડ તેમજ સોના-ચાંદીના ઇનામો આપવામાં આવશે.  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat