Billboard ad 1150*250

મોરબીના લાલપર ગામે એતિહાસિક નાટક જોગીદાસ ખુમાણ ભજવાશે

0 101
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સમસ્ત લાલપર ગામ તથા યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે રામરાજ ગૌશાળા લાલપર દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે આગામી પાંચ તારીખે એટલે કે સાતમા નોરતે રાત્રે 10:00 કલાકે મહાન ઐતિહાસિક નાટક જોગીદાસ ખુમાણ અને માલી મતવાલી નું આયોજન કરવામાં આવ્યું છે. જે ધર્મના મહાન કાર્યમાં સહભાગી થવા સૌ ભક્તોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ લાલપર માં આવેલ રામજી મંદિર રોડ પર યોજાશે. તો આ કાર્યક્રમમાં પધારવા સૌને ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat