Billboard ad 1150*250

ટંકારાના લજાઈ ગામમાં શનિવારે એતિહાસિક નાટક ગૌ આશિષ ભજવાશે

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        લજાઈ ગામમાં વર્ષોથી નાટક પરંપરાની જાણવણી જોવા મળે છે અને નિરાધાર અંધ અપંગ ગાયોના લાભાર્થે લજાઈ ગૌશાળા દ્વારા તા. ૧૨ ને શનિવારે રાત્રે ૦૯ : ૩૦ કલાકે લજાઈ ગામના ગોંદરે મહાન એતિહાસિક નાટક ગૌ આશિષ અને સાથે હાસ્ય રસિક કોમિક ભજવાશે

        વર્ષ ૧૯૬૭ માં લજાઈ ગામના ગાયોના ગોંદરે થયેલ સંકલ્પ અમારી ગાય કતલખાને કદી ના જાય અને દર વર્ષે ગૌ શાળાના લાભાર્થે નાટકો ભજવાય છે જેમાં અગામી તા. ૧૨ ને શનિવારે લજાઈ ગામના ગોંદરે ગૌ આશિષ નાટક ભજવાશે જેનો લાભ લેવા લજાઈ ગામ સમસ્ત અને સોહંમદત્ત બાપુએ નિમંત્રણ પાઠવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat