Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયાના ખાખરેચી ગામે એતિહાસિક જેસલ તોરલ નાટક ભજવાશે

શ્રી ખાખરેચી ગામ સમસ્ત દ્વારા તા. ૦૯ ને શુક્રવારના દિવસે ખાખરેચી ગામમાં આવેલી પટેલ સમાજની વાડી ખાતે તુલસી શ્યામ મંદિરના લાભાર્થે મહાન એતિહાસિક જેસલ તોરલ નાટક ભજવાશે તેમજ પેટ પકડીને હસાવતું કોમિક માણકીની માથાકૂટ નાટકો ભજવાશે રાત્રીના ૧૦ કલાકથી શરુ થતા નાટકો નિહાળવા ખાખરેચી ગામ સમસ્ત દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat