વાંકાનેરના કોઠારિયા ગામે ૧ દિવસના બાળકના ધબકારા બંધ થયા

 

વાંકાનેરના કોઠારિયા ગામે તાજા જન્મેલ બાળકને ધબકારા ન આવતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવતા ડોકટરે મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

 

મળતી માહિતી મુજબ બાબો હીરાભાઈ ઝખાનીયા (ઉ.૧ દિવસ) રહે કોઠારિયા વાળાનો જન્મ થતા ધબકારા ન આવતા હોય જેથી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા ફરજ પરના ડોકટરે મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

Comments
Loading...
WhatsApp chat