હળવદના પોલીસે રેહણાક મકાનમાંથી ૧૦૮ બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો

બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લના હળવદ શહેરમાં બાતમીના આધારે સ્થાનિક પોલીસના પારેખ શેરીમાં રહેતા નિખિલ હસુભાઈ પરીખના ઘરે દરોડો પાડતા ઘરમાંથી વિદેશી દારૂની ૧૦૮ બોટલ કિંમત રૂ. ૩૨,૪૦૦ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો દરોડા દરમિયાન નિખિલ પરીખ હાજર મળી ન આવતા હળવદ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ કલોતરાએ નીખીલ સામે ગુન્હો નોંધી તેને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat