

મોરબીના આમરણ નજીક આવેલા અંબાલા ગામે સોમવારના રોજ એતિહાસિક નાટક અને કોમિક નાટક ભજવાશે જે નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે
યુવક મંડળ અંબાલા ગામ દ્વારા આમરણ નજીક આવેલા અંબાલા ગામમાં તા. ૧૨ ને સોમવારના રોજ એતિહાસિક નાટક દેશ પ્રેમી ભજવાશે સાથે પેટ પકડને હસાવતું કોમિક માણકીની માથાકૂટ ભજવાશે જે નાટક નિહાળવા માટે યુવક મંડળ અંબાલાએ જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે