Billboard ad 1150*250

જુના દેવળિયા ગામે મહાન એતિહાસિક નાટક “સમ્રાટ હર્ષ” ભજવાશે

0 90
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી જુના દેવળિયા મિત્ર મંડળ તથા જુના દેવળિયા ગામ સમસ્ત દ્વારા તા. ૦૫ ને શનિવાર રાત્રે ૦૯ : ૩૦ કલાકે મહાન એતિહાસિક નાટક સમ્રાટ હર્ષ અને કોમિક બુદ્ધિ ચટ નાટકો ભજવાશે જુના દેવલીયા વિજય ગરબી મંડળ દ્વારા આયોજિત એતિહાસિક અને પેટ પકડીને હસાવતું કોમિક માણવા જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat