Billboard ad 1150*250 Billboard ad 1150*250

પીપળી ગામે રામદેવપીર મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મોરબી નજીકના પીપળી ગમે આજે ભાદરવી અગિયારસ નિમિતે રામદેવપીરના જન્મોત્સવ નિમિતે અને રામદેવપીરના મંદિરના લાભાર્થે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી સમસ્ત પીપળી ગામ આયોજિત શોભાયાત્રામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા તો શોભાયાત્રામાં જય નકળંગ ધણી રામામંડળ પીપળીએ મનોરંજન પૂરું પાડ્યું હતું અને ભવ્ય લોક સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat