Billboard ad 1150*250

ટંકારાના હીરાપર ગામે પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ નું જાજરમાન આયોજન

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        ટંકારા તાલુકાના હીરાપર ગામે પરંપરા અને સંસ્કૃતિને પ્રજ્વલિત કરવાના મહાયજ્ઞ સમાન પતીદાર્ર યુવા ગ્રુપ હીરાપર દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

        હિરાપર ગામમાં પ્રાચીન સંસ્કૃતિ ને જાળવવાના પ્રયાસરૂપે યુવાનો દ્વારા લોક ભાગીદારીથી સુંદર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦ થી ૧૮ વર્ષની બાળાઓને બે ગ્રુપમાં વિભાજિત કરી ૨૦ દિવસની તાલીમ બાદ તૈયાર કરવામાં આવી છે. ૨૧ મી સદીના બાળકોમાં દેશ પ્રેમની જ્યોત જગાવવા દરરોજ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે. માં દુર્ગા અને માં ભારતીની સંયુક્ત આરાધનાનું આ આયોજન માણવા માટે આસપાસના ગ્રામ્ય પંથકના લોકો પણ ઉમટી પડે છે 

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat