Billboard ad 1150*250

શ્રી શક્તિધામના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન…

0 190
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી:આગામી 29 નવેમ્બરથી 8 ઓક્ટોબર સુધી મોરબીમાં શ્રી શક્તિ ધામ નવરાત્રી મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી શક્તિ ધામ મંદિરના લાભાર્થે સૌપ્રથમવાર સમસ્ત સતવારા સમાજ માટે શક્તિ ધામ મંદિર ના પવિત્ર પટાંગણમાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી નાની વાવડી રોડ પર આવેલા સતનામ ગૌશાળા ની સામે શ્રી શક્તિ ધામ મંદિર ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે. આ નવરાત્રિમાં શુરની રમઝટ પાયલ ગોહિલ, રવિ ગજ્જર, ઈલા મકવાણા,  આશિષ મણિયાર,  પ્રકાશ  ચાવડા અને કોમલ ચાવડા બોલાવશે.

 આ કાર્યક્રમની વિશેષતા પર નજર કરવામાં આવે તો ટ્રેડિશનલ ડ્રેસ વાળા બહેનોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. આ સાથે જ દસ વરસથી નાના બાળકોને પણ ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. જોવાવાળા અને રમવા માટે અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. સમુગ્ર નવરાત્રીનું પારિવારિક વાતાવરણ માં ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ સાથે જ વિજેતા ઉમેદવારોને ઇનામ આપવામાં આવશે તથા સીસીટીવી કેમેરા અને ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat