



રોટરી કલબના ડીસ્ટ્રીકટ ગવર્નર પીન્કીબેન પટેલ તથા તેમની સાથે પધારેલા સુમુલ પટેલ તેમજ આસી. ગવર્નર નીલભાઈ દોશી રોટરી ક્લબ મોરબીની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા
રોટરી ક્લબ ઓફ મોરબીની મુલાકાતે આવેલા ગવર્નર સહિતના અગ્રણીઓએ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી છે અને મોરબીના ઘણા બધા રોટરી દ્વારા કરવામાં આવેલા પ્રોજેક્ટ વિષે માહિતી લીધી હતી તેમના સ્વાગત સત્કાર માં જુદી જુદી સંસ્થાના મહાનુભાવો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ મોરબીના પ્રેસિડેન્ટ રષેશ મહેતા અને ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી



