Billboard ad 1150*250

મોરબી રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે

0 119
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી રાજપૂત સમાજના પ્રમુખની યાદી જણાવે છે કે આગામી જુલાઈ માસમાં યોજાનાર સરસ્વતી સન્માન સમારોહમાં જે વિદ્યાર્થીઓ એ સારા માર્ક્સ મેળવેલ હોય તેઓએ પોતાની માર્ક્સ શીટ નામ, સરનામું, ગામ,મોબાઈલ નંબર, ગુજરાતી, અંગ્રેજી માધ્યમ વગેરે લખીને તા૧૦/૭/૨૦૧૯ ને બુધવાર સુધીમાં મોકલી આપવાના રહેશે 

વિદ્યાર્થીઓએ માર્કશીટ મોકલવા માટે મહાવીરસિંહ જે જાડેજા મોરબી નગર પાલિકા -99250 20249, રાજેન્દ્રસિંહ સોઢા ગુ.હા. બોર્ડ.શનાળા રોડ- 98256 73936, રઘુવીરસિંહ ઝાલા શક્તિ કોર્પોરેશન બોયઝ હાઈસ્કૂલ પાસે- 97257 11111, વિક્રમસિંહ જાડેજા શક્તિ જનરલ સ્ટોર નવલખી રોડ કુબેર નગર- 99251 37266, દિલીપસિંહ પરમાર રાજ પાન  કેશર બાગ પાસે મોરબી.2- 98252 14344, મહાવીરસિંહ જાડેજા (ચાંદલી) તલાશ કડીયા બોર્ડિંગ મોરબી.2-98794 00007, અને હરદેવસિંહ જાડેજા (વકીલ) ગુ.હા.બોર્ડ. મોરબી.2- 98251 95961 નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે  

Comments
Loading...
Share This
WhatsApp chat