Billboard ad 1150*250

શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિનો ચતુર્થ સમૂહ લગ્નોત્સવ યોજાશે

0 64
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી અને શ્રી પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા આગામી તા. ૦૮-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જે સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા માટે ફોર્મ ભરવા માટે શ્રી પ્રજાપતિ યુવા સંગઠન મોરબી મો ૯૪૨૮૨ ૭૭૭૦૭ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat