Billboard ad 1150*250

મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત પૂર્વ ધારાસભ્યએ ગામડાઓનો પ્રવાસ કર્યો

0 309

મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો માળીયા તાલુકામાં “મારુ ગામ કોરોના મુક્ત ગામ” મિશન અંતર્ગત રોહિશાળા, જુના ઘાંટીલા, વેજલપર, ખાખરેચી, કુંભારીયા, વેણાસર, માણાબા, વિજયનગર, સુલતાનપુર, વિશાલનગર, ચીખલી વાધરવા, ભારતનગર, અર્જુનનગર સહિતના ગામોનો પ્રવાસ કરો હતો

આ પ્રવાસ દરમિયાન માળીયા તાલુકા પૂર્વ પ્રમુખ અને પૂર્વ જી. પંચા. સભ્ય ગોપાલભાઈ સરડવા, તાલુકા ભાજપ પ્રભારી શિરીષભાઈ કાવર, મહામંત્રી માળીયા તાલુકા ભાજપ અરજણભાઈ હૂંબલ, માળીયા તાલુકા મહામંત્રી મનીષભાઈ કાંજીયા, પૂર્વ ચેરમેન માળીયા તા. પંચા. રતિલાલ ભાડજા, માળીયા તા. પંચા. સભ્ય સવજીભાઈ કારોરિયા, પૂર્વ ઉપપ્રમુખ માળીયા તા. પંચા. હસુભાઈ કૈલા, પૂર્વ મહામંત્રી માળીયા તાલુકા ભાજપ ભારદ્વાજભાઈ રંગપરિયા, આગેવાન નરભેરામભાઈ ગઢીયા, કાંતિલાલ વિડજા, જયંતીભાઈ કૈલા, ડી.ડી.જાડેજા, યુવા અગ્રણી ઉદ્યોગપતિઓ પંકજભાઈ રાણસરિયા, ભાવેશભાઈ વરસડા, પ્રાગજીભાઈ ઓડિયા, મહેશભાઈ પારજીયા, દિનેશભાઇ પારજીયા, નિલેશભાઈ સંઘાણી, વિરજીભાઈ કૈલા, વિશાલભાઈ થડોદા, મનુભાઈ સેરશિયા તેમજ રાજેશભાઇ મોટકા સહિતના અગ્રણીઓ જોડાયા હતા

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat