ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને પૂર્વ ધારાસભ્યે સ્થિતિની સમીક્ષા કરી

કોરોના મહામારીથી સમગ્ર મોરબી જીલ્લો ગ્રસ્ત છે જેમાં ટંકારા તાલુકો પણ બાકાત નથી ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ગ્રામ્ય પંથકના પ્રવાસ કરીને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને દર્દીઓને સારી આરોગ્ય સુવિધા મળે તેવા પ્રયાસ કરી રહયા છે

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અગાઉ માળિયા અને મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલ પીએચસી-સીએચસી સેન્ટરોની મુલાકાત લીધી હતી તો તાજેતરમાં ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં ડોકટરો સાથે વાતચીત કરીને સ્થિતિ જાણી હતી તે ઉપરાંત કોરોના દર્દીઓ માટે કેટલી સુવિધાઓ છે તેની જાણકારી મેળવી હતી

Comments
Loading...
WhatsApp chat