Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના અમરેલી ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો

 

મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો આથાનો જથ્થો ઝડપી લઈને એક ઇસમની ધરપકડ કરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન બાતમીને આધારે અમરેલી ગામની સીમમાં દરોડો કર્યો હતો જેમાં આરોપી ધનાજી સવજી મકવાણા (ઉ.વ.૪૨) રહે અમરેલી તા. મોરબી વાળાના કબજામાં રહેલ નાના મોટા બેરલમાં ભરેલ દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૬૫૦ કીમત રૂ ૧૩૦૦ સહીત ૧૬૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી ધનાજી મકવાણાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat