

તાજેતરમાં નેસડા ખાનપર સમસ્ત ગામ દ્વારા સંકલ્પ કરી એકપણ ગૌવંશને કતલખાને નહિ જવા દેવા નીર્ધાર કર્યો છે.ગૌવંશના નિભાવ માટે ગામના યુવક મંડળ દ્વારા દરવર્ષે નવરાત્રીમાં નાટક યોજવામાં આવે છે જેમાં આ વર્ષે તા.૨૧/૯/૨૦૧૭ના રોજ રાત્રીના ૯.૩૦ કલાકે ભુચરમોરી યુદ્ધ યાનેકે સમરાંગણ અને હાસ્ય નાટક જેઠો જમાદાર નાટક રાજુ કરવામાં આવનાર નાટક અન્ય કારણોસર મૌકુફ રાખવામાં આવ્યું.જેની દરેક ધર્મપ્રેમી જનતાને ખાસ નોંધ લેવા ઉમિયા ગૌ-શાળા દ્વારા જણાવવામાં આવ્યું છે..