Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ વૈજનાથ મહાદેવ મંદિર ગણપતિ મહારાજનું વિસર્જન

હળવદના વૈજનાથ મહાદેવ મંદિરરે ગણેશ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું.આ  યજ્ઞ પદે દેવન મહારાજ દ્રારા કરવામાં આવ્યો હતો યજ્ઞ પુર્ણાવતી થાય બાદ ઉત્સવમાં સ્થાપિત ગણપતિ દાદાનું  ગત સાંજે ઢોલ નગરના તાલે,અબીલ,ગુલાલ ઉડાડીને વૈજનાથ મહાદેવ મંદિર થી બ્રાહ્મણી ડેમ 2 સુધી વાજતે ગાજતે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ વિસર્જન કરી વખતે મોટી સંખ્યા માં હરિભક્તો જોડાયા  હતા. આ આયોજન વૈજનાથ મહાદેવ યુવક મંડળ દ્રારા કરવામાઆવ્યું હતું  અને આયોજન નું સંચાલન ધવલભાઈ દવે,અને ભોલા ભાઈ દવે દ્રારા કરવામાં આવ્યું હતું

 

Comments
Loading...
WhatsApp chat