Billboard ad 1150*250

મોરબી : ખાણ ખનીજ વિભાગે પરવાના વિના ખનીજ પરિવહન કરતા બે ટ્રક ઝડપ્યા

0 132
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

ખાણ-ખનીજ વિભાગે માળિયા પંથકમાંથી બે અલગ અલગ બનાવમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા  બે ટ્રકને ઝડપી પાડીને માળિયા પોલીસને સોપવામાં આવ્યા છે.

મળતી વિગત મુજબ જીજે ૧૨ ડબ્લ્યુ ૬૫૭૬ ના ચાલક સિકંદર નારેજા પોતાના ટ્રકમાં સફેદ માટી ભરી નીકળતા ખાણ ખનીજ વિભાગે માળિયા પોલીસ મથકના વિસ્તારમાં તેને રોકીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો અન્ય બનાવામાં ખાણ-ખનીજ વિભાગે અન્ય એક સ્થળેથી જીજે ૧૨ બીડબ્લ્યુ ૮૬૭૧ માં ચાલક નવીન બચુભાઈ કોળી પોતાના ટ્રકમાં ઓવરલોડ ૪૫ ટન માટી ભરી નીકળતા ખાણ ખનીજ વિભાગે તેને રોકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માળિયા પોલીસ મથકમાં નોંધ કરાવી છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat